પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $m^{2}-18m+81=0$

  • A
    $-9$ અને $-9$
  • B
    $9$ અને $-9$
  • C
    $9$ અને $9$
  • D
    $-9$ અને $9$

Explore More

Similar Questions

જો $x^{2}-10x+(2k-1)=0$ નો વિવેચક $40$ હોય,તો $k=$...............

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $x^{2}-3x-4=0$.

એક પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે $12$ ઉમેરવામાં આવે છે,ત્યારે તે તેના વ્યસ્તના $160$ ગણી થાય છે. તે સંખ્યા શોધો.

સમીકરણ $9x^2 + 30x + 25 = 0$ ના $R$ માં .............. છે.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં: $(x-2)^{2}+1=2x-3$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo